My Cart -

0 item

My Cart -

0 item
Shop By
Category
 1. Gujarati Book
Compare Products

You have no items to compare.

Books

UP TO 80% discount on Books Store. Online shopping store to buy the latest Books at lowest price in India.

Books

 1. Antar No Ujaas Sale
  Special Price Rs.60.00 Regular Price: Rs.100.00
  Author: Dr. I.K.Vijliwala
 2. Samay Na Sathvaare Sale
  Special Price Rs.80.00 Regular Price: Rs.120.00
  Author: Dr. I.K.Vijliwala
 3. Amrutno Odkaar Sale
  Special Price Rs.80.00 Regular Price: Rs.120.00
  Amrutno Odkaar By: Dr. I.K.Vijliwala (Moticharo-Part-4)અમૃતનો ઓડકાર.ડૉ. આઈ. કે. વીજળીવાળાડૉ. આઈ. કે. વીજળીવાળાના ઉત્તમ પુસ્તકોની શ્રેણીમાં તાજેતરમાં પ્રકાશિત થયું છે ‘મોતીચારો ભાગ-4’ એટલે કે ‘અમૃતનો ઓડકાર.’ ઈન્ટરનેટ પરથી પ્રાપ્ત થયેલી સુંદર જીવનપ્રેરક કથાઓના અનુવાદ કરીને તેમણે આપણને અને ગુજરાતી સાહિત્યને અમૂલ્ય સાહિત્યની ભેટ ધરી છે.[1] ગરીબાઈ !એક ખૂબ અમીર માણસ હતો. એનો છોકરો મોંમાં ચાંદીની ચમચી નહીં, પરંતુ હીરામઢેલ ચમચી લઈને જ જાણે જન્મ્યો હતો. જાહોજલાલીમાં ઊછરતો એ છોકરો જ્યારે આઠ વરસનો થયો ત્યારે પેલા અમીર માણસને એક વિચાર આવ્યો. એને થયું કે બાળકે અમીરાત તો આજ સુધી જોઈ, પરંતુ ગરીબાઈ શું કહેવાય એનો એને ખ્યાલ તો આવવો જ જોઈએ. લોકો પાસે કેટલી ઓછી વસ્તુઓ હોય છે છતાં એ લોકો કેવી રીતે જીવતા હોય છે એનું એ બાળકને પ્રત્યક્ષ જ્ઞાન તો મળવું જ જોઈએ. એટલે એણે દૂરના એક અંતરિયાળ ગામડામાં જવાનો કાર્યક્રમ બનાવ્યો. એ એના થોડાક સગા તેમ જ એની પત્ની તથા બાળક સાથે દૂરના એક ખેતરમાં પહોંચ્યો.
 4. Motichaaro Sale
  Special Price Rs.80.00 Regular Price: Rs.120.00
  Motichaaro By Dr. I.K.Vijliwala (Collection of Inspirational Stories)
 5. Man No Malo Sale
  Special Price Rs.80.00 Regular Price: Rs.120.00
  Man No Malo By: Dr. I.K.Vijliwala (Moticharo Part-2)
 6. Silence Please! Sale
  Special Price Rs.60.00 Regular Price: Rs.100.00
  Author: Dr. I.K.Vijliwala
 7. Diamonds Of Congo Basin Sale
  Special Price Rs.60.00 Regular Price: Rs.100.00
  Author: Dr. I.K.Vijliwala
 8. Baal Arogyashastra Sale
  Special Price Rs.250.00 Regular Price: Rs.350.00
  બાળ આરોગ્યશાસ્ત્ર - ડો.આઈ.કે.વિજળીવાળાઆ પુસ્તકના વિવિધ પ્રકરણોપ્રસૂતિ પૂર્વેની સંભાળ,સગર્ભાવસ્થા તથા તેને લગતા કેટલાક પ્રશ્નો અને એ અંગે સમજણ નવજાત શિશુની સંભાળ,જરૂરી સાવચેતી અને સારવાર,તેમજ જન્મથી ત્રણ મહિના સુધીમાં રડતું બાળક બાળકનો વિકાસ બાળ આહાર તેમજ એને લગતા પ્રશ્નો બાળઉછેરના થોડાક મનોવૈજ્ઞાનિક પાસાઓ તેમજ બાળકોની કેટલીક ખરાબ આદતો અને તેનું નિરાકરણ બાળકોના ચેપી રોગો,થોડીક સાવચેતી - થોડીક સારવાર દાંત,મોં તેમજ પાચનતંત્રના કેટલાક રોગો શ્વસનતંત્ર તેમજ તેના કેટલાક રોગો બાળકોમાં જોવા મળતી હૃદયની કેટલીક તકલીફો કીડની તેમજ પેશાબની નળીઓના રોગો બાળકોમાં અંત:સ્ત્રાવી ગ્રંથિઓના રોગો બાળકોના ચેતાતંત્ર તેમજ તેને લગતા રોગો રંગસૂત્રોના રોગો આંખની કાળજી, આંખના રોગો અને તેના નિવારણ લોહીના રોગો બાળકો અને અકસ્માતો બાળકોના રોજીંદા જીવનમાં મૂંઝવતા પ્રશ્નો
 9. Kaal Ni Kediyethi Sale
  Special Price Rs.80.00 Regular Price: Rs.120.00
  Kaal Ni Kediyethi By Dr. I K Vijliwalaકાળની કેડીએથી (સાયલન્સ પ્લીઝ ! ભાગ -૩) -ડો.આઈ.કે.વીજળીવાળાCollection of True Storiesજિંદગીએ આટલા વરસોમાં સુખ,દુઃખ,તડકો,છાંયડો એમ ઘણી બધી વિવિધતા બતાવી.એ બધાને અનુભવતા,જોતા,સહન કરતા આગળ વધવાનું બન્યું.દિલ નીચોવી નાખતું દુઃખ હોય કે હૃદય છલકાવતું સુખ હોય,કાળ તો હમેશાં નિર્લેપ રહીને આપણને આગળ ધકેલવાનું કામ જ કરતો હોય છે.એની કેડીઓ પરથી જે કંઈ મળ્યું એ આપણે આપની પોટલીમાં બાંધીને આગળ વધતા જવાનું! એ તો નિર્મમ અને કોરી આંખવાળો સાથીદાર છે.દરેક ક્ષણે તમારી સાથે ચાલતો કાળ,બિલકુલ બિન-પક્ષપાતી રહેતો હોય છે.
 10. Sathidaar Ni Shodhma Sale
  Special Price Rs.50.00 Regular Price: Rs.100.00
  Author: Dr. I.K.Vijliwala
 11. Diamonds Of Congo Basin (Gujarati Translation) Sale
  Special Price Rs.50.00 Regular Price: Rs.100.00
  હીરાનો ખજાનો - ડો.આઈ.કે.વીજળીવાળાDiamonds Of Congo Basin (Gujarati Translation)કોંગો-આફ્રિકાની રોમાંચક સાહસકથાઆ પુસ્ર્તક "હીરાનો ખજાનો" મનમાં ઉદ્દ્ભવેલો. એ વખતે તો ઈન્ટરનેટ કે એવી કોઈ સગવડતા નહોતી પરંતુ અમારી શાળાની લાઈબ્રેરી ખાસ્ર્સી સમુદ્ર, એનો ઉપયોગ કરીને આફ્રિકાની વાતો વાંચતો ગયો અને એ પરથી વાર્તા બનતી ગઈ. એ પછી મેડીકલની લાંબી સફર, બાળરોગ નિષ્ણાત બની ગયા પછી તરત જ કારકિર્દીમાં લાગી ગયો. પછી એક દિવસ નાની બહેને સાચવી રાખેલ એ વાર્તા મને મોકલાવી। એ વાંચ્યા પછી ડીક, જેક, રોબર્ટ અને જ્હોન હેરિંગ પાછા સમયની ધૂળ ખંખેરીને બેઠા થઈ ગયા.અને આજે એ પુસ્ર્તકરૂપે પણ આકાર પામી રહ્યું છે.
 12. Prem No Pagrav Sale
  Special Price Rs.80.00 Regular Price: Rs.120.00
  Prem No Pagrav By: Dr. I.K.Vijliwala (Moticharo Part-5)
 13. Lolatunani Gufaoma Sale
  Special Price Rs.60.00 Regular Price: Rs.100.00
  Author : Dr. I.K.Vijliwala
 14. Hunfala Avasar (Moticharo Part - 6) Sale
  Special Price Rs.80.00 Regular Price: Rs.120.00
  Hunfala Avasar (Moticharo Part 6) by Dr. I.K.Vijaliwala
 15. Ajod (Navalkatha) Sale
  Special Price Rs.100.00 Regular Price: Rs.160.00
  Author: Dr. I.K.Vijliwala
 16. Shabdni Sugandh Sale
  Special Price Rs.80.00 Regular Price: Rs.120.00
  Shabdni Sugandh શબ્દની સુગંધ ( મોતીચારો ભાગ-7) ડો. આઈ. કે. વીજળીવાળા
 17. Tapako Ane Jadui Champal Sale
  Special Price Rs.100.00 Regular Price: Rs.160.00
  Tapako Ane Jadui Champal (Baalvartao)
 18. Bermuda Triangle (Romanchak Vigyan Sahaskatha) Sale
  Special Price Rs.80.00 Regular Price: Rs.120.00
  Bermuda Triangle (Romanchak Vigyan Sahaskatha) By Dr. I.K.Vijliwala
 19. Palona Padchhaya (Silence Please Bhag 4) Sale
  Special Price Rs.80.00 Regular Price: Rs.120.00
  Palona Padchhaya (Silence Please Bhag 4) by Dr.I.K.Vijliwalaપળોના પડછાયા - ડો આઈ કે વીજળીવાળાજિંદગી એટલે અનેક ખાટીમીઠી ઘટનાઓનો સરવાળો,એ ઘટનાઓ એ ક્ષણો આપણા જીવનમાં કાયમ માટે એક અસર છોડી જતી હોય છે.દરેક પળની સ્મૃતિ જ્યાં સુધી વિસ્મૃતિમાં ન પરિણમે ત્યાં સુધી પડછાયાની જેમ આપણી સાથે જ રેહતી હોય છે.આ પુસ્તકમાં લેખકના જીવનના કેટલાક પ્રસંગોને આલેખ્યા છે.
 20. Kedio Kalravni Moticharo Part 8 Sale
  Special Price Rs.80.00 Regular Price: Rs.120.00
  Kedio Kalravni Moticharo Part 8 By Dr. I.K.Vijliwalaકેડીઓ કલરવની - ડો. આઈ કે વીજળીવાળાભગવદગોમંડળમાં કલરવ શબ્દના જેટલાં અર્થ આપ્યા છે એમાંનો એક અર્થ છે 'મધુર અસ્પષ્ટ અવાજ'.બસ,આ જ છે જિંદગીના દરેક પ્રસંગમાંથી ઊઠતો નાદ.ક્યારેક એમાં કોયલનો ટહુકો હોય તો ક્યારેક મોરનો કેકરાવ,ક્યારેક કાગડાના અવાજની કર્કશતા સંભળાય.એને સાંભળતા,માંણતા,એની સાથે જોડાતાં કે ક્યારેક એનો જ ભાગ બનતાં જિંદગીની કેડી પર આપણે આગળ વધતા હોઈએ છીએ.
 21. Antarikshni Safare (Gujarati) Sale
  Special Price Rs.80.00 Regular Price: Rs.120.00
  અંતરિક્ષની સફરે - આઈ કે વીજળીવાળાAntarikshni Safare (Gujarati) By Dr. I.K.Vijliwalaડોગોન રહસ્યને વણી લેતી રોમાંચક વિજ્ઞાન સાહસકથા પશ્ચિમ આફ્રિકાના માલી દેશના આદિવાસી જે 'ડોગોન' તરીકે ઓળખાય છે.એમને બ્રહ્માંડના લગભગ બધા જ રહસ્યોની જાણ છે.વાર્તાનો નાયક અને એના સાથીદારોને ડોગોન પ્રજાના હેરત પમાડે તેવા પાસાંઓનો પરિચય થાય છે.

Buy Books Online at Lowest Prices

InfinitiveKart is an online shopping portal in India to buy Books at the lowest prices.

Get up to 80% off on Books products available at our online store.

Checkout a variety of products in Books and choose from the wide selection of products at our online store.

All Books products are genuine and original.

We offer cash on delivery, secure payment, 100% purchase protection on all Books products available on our store.

Loading...
Please wait...